e samaj kalyan gujarat registration | ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | e Samaj kalyan application status Check | e samaj kalyan yojana | સમાજ કલ્યાણ યોજનાઓ | SJED Gujarat e-Samaj kalyan Yojana | sjed application status
પ્રિય વાંચકો, શું તમે ક્યારેય તમારા જીવનને ઉન્નત બનાવવા માટેની સરકારી યોજનાઓ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરીને, કાગળના ચક્કરમાં ખોવાઈ ગયા છો? અથવા કદાચ તમે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા હોવ પરંતુ નાણાકીય અવરોધો દુસ્તર લાગે છે. ગભરાશો નહીં! ગુજરાતમાં E Samaj Kalyan Portal (ઈ સમાજ કલ્યાણ પોર્ટલ) તમારા માર્ગદર્શક બનવા માટે અહીં છે.
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ? e Samaj Kalyan Portal?
તો ચાલો સૌ પહેલા આપણે Online Portal વિશે વાત કરીશું. ગુજરાત સરકાર દ્વારા નાગરિકો ને ઘરે બેઠા-બેઠા વિવિધ સરકારી સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ કઈ રીતે મેળવી શકે તે દિશા માં સદંતર પ્રયત્ન કરતી રહે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનાં અલગ-અલગ વિભાગો દ્વારા અલગ-અલગ Online Portal લોન્ચ કરવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut Portal, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા e-Kutir Portal લોન્ચ કરેલ છે.
એજ રીતે ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બહાર પાડેલ વેબસાઈટ છે E Samaj Kalyan Portal. તો મિત્રો આજે આપણે આ આર્ટિકલ માં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું , ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું (e samaj kalyan gujarat registration), e samaj kalyan application status check, તેની વિગતવાર માહિતી મેળવીશું. જે એક ઉજ્જવળ આવતી કાલ માટે તકોની ભરમાર ખોલતું વન-સ્ટોપ પ્લેટફોર્મ છે.
esamajkalyan.gujarat.gov.in Portal Details
Portal Name | E-Samaj Kalyan Portal |
Launched By | Government of Gujarat |
Year | 2023 |
Beneficiaries | Poor Minority tribes of the state |
Application Mode | Online |
Objective | Ensure economic recovery in rural and urban areas. |
Benefits | Apply all schemes through a single platform |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in |
Contact Number | Official e samaj kalyan helpline number |
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? How to do e samaj kalyan gujarat registration?
Step by Step: e Samaj Kalyan Portal Online Registration Process (e samaj kalyan registration Procedure)
Step 1. Visit the official e-Samaj Kalyan Gujarat website. અધિકૃત ઈ-સમાજ કલ્યાણ ગુજરાત વેબસાઈટની મુલાકાત લો.
Step 2. As a first-time user, click on ‘Please Register Here’ on the right-hand side. પ્રથમ વખતના વપરાશકર્તા તરીકે, જમણી બાજુએ ‘કૃપા કરીને અહીં નોંધણી કરો’ પર ક્લિક કરો.
Step 3. On clicking the registration link, a new page will open. નોંધણી લિંક પર ક્લિક કરવાથી, એક નવું પૃષ્ઠ ખુલશે.
Step 4. Fill in the details like name, gender, aadhaar card number, caste, DOB and others and click ‘Register’. નામ, લિંગ, આધાર કાર્ડ નંબર, જાતિ, DOB અને અન્ય જેવી વિગતો ભરો અને ‘નોંધણી કરો’ પર ક્લિક કરો.
Step 5. For NGO users, click the registration link beside the NGO option. NGO વપરાશકર્તાઓ માટે, NGO વિકલ્પની બાજુમાં નોંધણી લિંક પર ક્લિક કરો.
Step 6. Fill in the required details and click on ‘Register’. જરૂરી વિગતો ભરો અને ‘નોંધણી’ પર ક્લિક કરો.
Step 7. Register બટન પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ખુલશે જેમાં તમારું નામ, લિંગ, જન્મ તારીખ તથા જાતિની માહિતી હશે.
- જો તે માહિતી બરાબર હોય તો Confirm બટન (1) પર ક્લિક કરો.
- જો તે માહિતી બરાબર ના હોય તો Cancel બટન (2) પર ક્લિક કરો અને માહિતી બદલીને
Register બટન પર ક્લિક કરો.
Step 8: રેજિસ્ટર થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નુંબર પર SMS દ્વારા
મોકલવામાં આવશે. (જો Email ID ની માહિતી લખી હશે તો મેઇલમાં પણ મોકલવામાં આવશે)
- Saraswati Sadhana Cycle Yojana
- Namo Lakshmi Yojana Gujarat 2024
- Indian Coast Guard Recruitment 2024 | ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક ભરતી 2024
e Samaj Kalyan User Login | e Samaj Kalyan login
Step 1. Once the registration process is completed, log in to the E-Samaj Kalyan Gujarat portal using the user ID, password and CAPTCHA code. એકવાર નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી UserID, Password અને CAPTCHA code ની વિગતો ભરીને Login બટન પર ક્લિક કરો.
Step 2: પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
“ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
- અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું. (કોઈ પણ યોજનાનું ફોર્મ ભર્યા પહેલા બદલી શકશો)
- અરજદારનું પૂરું નામ (ગુજરાતીમાં) નામ લખો.
- અરજદારનો આધારકાર્ડ નંબર (આધારકાર્ડ નંબર બદલી નહીં શકો.)
- અરજદારના પિતા/પતિનું પૂરું નામ લખો.
- અરજદારની જન્મ તારીખ પસંદ કરો. (કોઈ પણ યોજનાનું ફોર્મ ભર્યા પહેલા બદલી શકશો)
- અરજદારનો મોબાઈલ નંબર લખો
- અરજદારની જાતિ પસંદ કરો. (કોઈ પણ યોજનાનું ફોર્મ ભર્યા પહેલા બદલી શકશો)
- અરજદારની પેટાજાતિ પસંદ કરો.
- અરજદારનું લિંગ પસંદ કરો. (કોઈ પણ યોજનાનું ફોર્મ ભર્યા પહેલા બદલી શકશો)
- શારીરિક વિકલાંગતા હોય તો ‘હા’ પસંદ કરો અથવા ‘ના’ પસંદ કરો.
- ઈમેલ આઈડી (જો હોય તો) લખો.
- ફોન નંબર (જો હોય તો) લખો.
- અરજદારનો ફોટો અપલોડ કરો.
- વિકલાંગતાનો પ્રકાર પસંદ કરો. (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી)
- વિકલાંગતાની ટકાવારી લખો. (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી)
- અરજદારના હાલના સરનામાં-ની વિગતો ભરો.
- અરજદારના કાયમી સરનામાં-ની વિગતો ભરો.
- બધી વિગતો ભરીને Update બટન પર ક્લિક કરો.
નોંધઃ (1), (3), (5), (7), (9) નંબર ક્સવાયની માહિતી તમે ગમે ત્યારે View Profile મેનુમાં જઈને બદલી
શકો છો.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? How to fill e samaj kalyan application form? |
E-Samaj Kalyan પેજ પર સફળ લોગિન કર્યા પછી, અરજદારો યોજના પસંદ કરી શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે.
Step by Step: e samaj kalyan portal arji Process| e samaj kalyan 2024 application form
- Step 1) Login થયા બાદ (પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભર્યા બાદ) તમારી જાતિને લગતી યોજના સ્ક્રીન પર દેખાશે.
- તમારે જે યોજનાની અરજી કરવાની હોય એ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- Step 2) આ ફોર્મમાં બધી જ માહિતી (User Profile ફોર્મમાં હશે તે) ભરેલી જ હશે.
- (1), (2), (3), (4), (5), (6) નંબર ની માહિતી બદલી શકો છો.
- બધી વિગતો ભરીને Save & Next બટન (1) પર ક્લિક કરો.
- આ ફોર્મમાં અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન (2) પર ક્લિક કરો.
- Step 3) આ ફોર્મમાં યોજનાને લગતી વિગતો ભરવાની રહેશે.
- “ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
- બધી વિગતો ભરીને Save & Next બટન (1) પર ક્લિક કરો.
- આ ફોર્મમાં અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન (2) પર ક્લિક કરો.
- Step 4) આ ફોર્મમાં યોજનાને લગતા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
- “ * ” કરેલા બધા જ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના (તથા જે તે ડોક્યુમેન્ટ્ના નંબર હોય તે લખવાના)
- રહેશે.
- બધી વિગતો ભરીને Save & Next બટન (1) પર ક્લિક કરો.
- આ ફોર્મમાં અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન (2) પર ક્લિક કરો
- Step 5) નિયમો અને શરતો વાંચીને (1) નંબર પર ટીક કરો.
- ત્યારબાદ Save Application બટન (2) પર ક્લિક કરો.
- આ ફોમટ અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન (3) પર ક્લિક કરો.
- Step 6) Save Application બટન (2) પર ક્લિક કર્યા બાદ નીચે પ્રમાણે એક વિન્ડો ખુલશે જેમાં તમારો
- અરજી નંબર હશે. આ અરજીની આગળની કાર્યવાહી માટે અરજી નંબર નોુંધી લેવા વિનંતી.
- Step 7) જો તમે અરજીની માહિતી પ્રિન્ટ કરવા ઇચ્છતા હોય તો અરજી પ્રિન્ટ કરો બટન પર ક્લિક કરો.
How to check e samaj kalyan application status ?
- Saraswati Sadhana Cycle Yojana
- Namo Lakshmi Yojana Gujarat 2024 | Namo Saraswati Yojana 2024
- Indian Coast Guard Recruitment 2024 | ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક ભરતી 2024
e-samajkalyan Gujarat Government | e Samaj Kalyan Gujarat gov | e Samaj Kalyan Gujarat gov in
ઇ-સમાજ કલ્યાણ ગુજરાત શું છે? What is e-samajkalyan Gujarat?
ઇ-સમાજ કલ્યાણ ગુજરાત એ Gujarat Social Justice & Empowerment Department (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કેન્દ્ર ગુજરાત) ની પહેલ છે. SJED ડિજિટલ ગુજરાતે અનુસૂચિત જાતિ (SC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ના ઉમેદવારો માટે ઈ-સમાજ કલ્યાણ ગુજરાત ડિજિટલ યોજનાઓ રજૂ કરવાની પહેલ છે.
જેનું કાર્ય પછાત વર્ગો જેમકે અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. તથા આ વિભાગ દ્વારા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃધ્ધ વ્યક્તિઓના સહાય માટે પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના તમામનો આર્થિક વિકાસ તથા સશક્તિકરણ કરવાનો છે.
Gujarat Government e-Samaj Kalyan Yojana List
નિયામક અનુસૂચિત કલ્યાણની યોજનાઓ (Director Scheduled Caste Welfare e-Samaj Kalyan Yojana List)
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
---|---|---|
1 | ધોરણ -૧૧ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહ(વિજ્ઞાન પ્રવાહ સિવાય) ની ખાનગી ટ્યુશન ફી | બંધ |
2 | ધોરણ -૧૨ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહ(વિજ્ઞાન પ્રવાહ સિવાય) ની ખાનગી ટ્યુશન ફી | બંધ |
3 | અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના (e samaj kalyan scholarship) | બંધ |
4 | કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન | ઓપન |
5 | ડો.આંબેડકર આવાસ યોજના (e samaj kalyan ambedkar awas yojana) | ઓપન |
6 | ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના (e samaj kalyan loan) | ઓપન |
7 | ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના | ઓપન |
8 | ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના | ઓપન |
9 | ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ) | ઓપન |
10 | ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના | ઓપન |
11 | અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના | ઓપન |
12 | કુંવરબાઈનું મામેરુ યોજના (e samaj kalyan kuvarbai nu mameru yojana | e samaj kalyan portal kuvarbai nu mameru yojana) | ઓપન |
13 | વિધ્યાર્થીઓ ને વિદેશમાં અભ્યાસ માટે લોન (e samaj kalyan education loan) | ઓપન |
14 | માનવ ગરિમા (e samaj kalyan manav garima | e samaj kalyan silai machine yojana) | બંધ |
15 | સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના | ઓપન |
16 | અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ | ઓપન |
17 | અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ (e samaj kalyan hostel admission ) | બંધ |
18 | અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના | ઓપન |
19 | IIM,NIFT,NLU & CEPT જેવી સંસ્થાઓમા એડમિશન માટેની પૂર્વ પરિક્ષાની તૈયારી માટે અનુસુચિત જાતિના વિધ્યાર્થીઓને કોચિંગ સહાય | ઓપન |
20 | અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના | ઓપન |
21 | માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના | ઓપન |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ (Director Developing Castes Welfare e-Samaj Kalyan Yojana List)
- Railway ALP Bharti 2024
- Namo Lakshmi Yojana Gujarat 2024 | Namo Saraswati Yojana 2024
- Gujarat Police Constable pdf download in Gujarati | Police Constable Syllabus Gujarati
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
---|---|---|
1 | સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના | બંધ |
2 | કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન | બંધ |
3 | વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ | બંધ |
4 | વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ (e samaj kalyan hostel) | બંધ |
5 | કુંવરબાઈનું મામેરુ યોજના (e samaj kalyan kuvar bai nu mameru | e samaj kalyan kuvarbai yojana) | ઓપન |
6 | વિદ્યાર્થીર્ઓને વિદેશમાં અભ્યાસ માટે લોન | ઓપન |
7 | માનવ ગરિમા (e samaj kalyan manav garima yojana | manav garima e samaj kalyan) | બંધ |
8 | પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના (e samaj kalyan pandit dindayal yojana | e samaj kalyan pandit dindayal yojana) | ઓપન |
9 | પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ | બંધ |
10 | IIM, CEPT, NIFT ,NLU જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS ,TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય | બંધ |
11 | NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના | બંધ |
12 | સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર સંસ્થાને ‘‘નાલંદા એવોર્ડ’’ | બંધ |
13 | સામાજિક શિક્ષણ શિબિર | ઓપન |
14 | સાત ફેરા સમુહ લગ્ન | ઓપન |
નિયામક સમાજ સુરક્ષા (Director Social Defense e-Samaj Kalyan Yojana List)
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
---|---|---|
1 | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | ઓપન |
2 | પાલક માતા-પિતા યોજના | ઓપન |
3 | દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના | ઓપન |
4 | દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના | બંધ |
5 | સંતસુરદાસ યોજના | ઓપન |
6 | વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) | ઓપન |
7 | માતા પિતા અને વરિષ્ઠ નાગરીકો માટે નિભાવ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭ માટેની અપીલ | ઓપન |
8 | માતા પિતા અને વરિષ્ઠ નાગરીકો માટે નિભાવ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭ | ઓપન |
9 | દિવ્યાંગોના કલ્યાક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓની નોંધણી (રજીસ્ટ્રેશન) | ઓપન |
10 | ગુજરાત બાળ સંભાળ માટે કામ કરતી સંસ્થાઓના રજિસ્ટ્રેશન માટેનું અરજીપત્રક | ઓપન |
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ (Gujarat Safai Kamdar Development Corporation)
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
---|---|---|
1 | ડેરી યુનિટ (પશુ પાલન) | બંધ |
2 | ડેરી યુનિટ (પશુ પાલન) યોજના માટે કરારની વિગતો | ઓપન |
3 | મહિલા અધિકારિતા યોજના માટે કરારની વિગતો | ઓપન |
4 | મહિલા સમૃધ્ધિ યોજના માટે કરારની વિગતો | ઓપન |
5 | માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના માટે કરારની વિગતો | ઓપન |
6 | ટર્મ લોન યોજના માટે કરારની વિગતો | ઓપન |
7 | વેહિકલ લોન યોજના માટે કરારની વિગતો | ઓપન |
8 | ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના | ઓપન |
9 | મહિલા અધિકારિતા યોજના | બંધ |
10 | મહિલા સમૃધ્ધિ યોજના | બંધ |
11 | માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના | બંધ |
12 | સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોને ઈનામ આપવાની યોજના | બંધ |
13 | ટર્મ લોન યોજના ( જનરલ ટર્મ લોન/ વ્યક્તિગત લોન યોજના) | બંધ |
14 | વેહિકલ લોન ( જીપ ટેક્ષી લોન / ઇ-રીક્ષા ) | બંધ |
ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ (Gujarat State Handicapped (Divyang) Finance and Development Corporation e-Samaj Kalyan Yojana List)
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
---|---|---|
1 | ૧૦૦% રાજ્ય સરકારની દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના -વર્ષ ૨૦૨૩-૨૪ | બંધ |
2 | Divyangjan Swavalamban Yojna Term loan Schemes 2023-24 NHFDC | બંધ |
3 | વ્યક્તિગત નાના સ્વરોજગારના ધંધાઓ માટે લોન યોજના | બંધ |
4 | વ્યક્તિગત નાના સ્વરોજગારના ધંધાઓ માટે લોન યોજના- ધિરાણ | બંધ |
5 | ૧૦૦% રાજ્ય સરકારની દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના -વર્ષ ૨૦૨૩-૨૪- Final | બંધ |
6 | Divyangjan Swavalamban Yojna Term loan Schemes 2023-24 NHFDC- Final | બંધ |
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (Gujarat Unreserved Education and Economical Development Corporation e-Samaj Kalyan Yojana List)
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
---|---|---|
1 | શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | ઓપન |
2 | શૈક્ષણિક અભ્યાસ લોન યોજના – ધિરાણ | ઓપન |
3 | સ્વરોજગારલક્ષી લોન યોજના | બંધ |
4 | સ્વરોજગારલક્ષી લોન યોજના – ધિરાણ | ઓપન |
5 | વિદેશ અભ્યાસ લોન યોજના | ઓપન |
6 | વિદેશ અભ્યાસ લોન યોજના – ધિરાણ | ઓપન |
FAQ about E Samaj Kalyan Portal
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં કુલ કેટલી યોજનાઓ છે?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં કુલ 71 યોજનાઓ છે.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ કોના માટે ની યોજનાઓ માટે બનાવવા મા આવ્યું છે?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને OBC જાતિ માટે ની યોજનાઓ માટે બનાવવામાં આવ્યું છે.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ હેલ્પલાઈન નંબર (e samaj kalyan contact number) શું છે?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ હેલ્પ લાઈન નંબર (e samaj kalyan gujarat helpline number) માટે અહીંયા ક્લિક કરો
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અફિસિયલ વેબસાઈટ?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અફિસિયલ વેબસાઈટ www.esamajkalyan.gujarat.gov.in
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ક્યા વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે?
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવેલ છે.
E Samaj kalyan Portal પર કયા-ક્યા વિભાગની યોજનાઓ મૂકવામાં આવી છે?
સમાજ કલ્યાણ પોર્ટલ પર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ, નિયામક સમાજ સુરક્ષા વિભાગ અને અલગ-અલગ નિગમોની ઘણી બધી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.