GPSC ભરતી 2024 | GPSC Recruitment 2024 એ વિવિધ 605 જગ્યાઓ 2024 ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે.
સંસ્થા
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામ
વિવિધ પોસ્ટ્સ : Advt. નંબર 68/2024-25 થી 81/2024-25
- જીલ્લા મેલેરીયા અધિકારી
- મદદનીશ નિયામક (હોમિયોપેથી)
- વહીવટી અધિકારી
- મોટર વાહન ફરિયાદી
- ઓફિસ અધિક્ષક
- મદદનીશ ઈજનેર સિવિલ
- મદદનીશ સંશોધન અધિકારી
- આદર્શ નિવાસી શાળાના આચાર્ય
- કાર્યપાલક ઈજનેર સિવિલ
- કાર્યપાલક ઈજનેર મિકેનિકલ
- નાયબ કાર્યપાલક ઈજનેર સિવિલ
- નાયબ કાર્યપાલક ઈજનેર મિકેનિકલ
- મદદનીશ પર્યાવરણ ઈજનેર
- મદદનીશ કાયદા અધિકારી
પોસ્ટની કુલ સંખ્યા
- કુલ 605 જગ્યાઓ ખાલી છે.
પાત્રતા માપદંડ
- શૈક્ષણિક લાયકાત: શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
ઉંમર મર્યાદા
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.
જોબ સ્થાન
- ગુજરાત, ભારત.
કેવી રીતે અરજી કરવી?
- લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
મહત્વની તારીખ
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ 14/11/2024 છે
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2024 છે
મહત્વપૂર્ણ લિંક
- નોકરીની જાહેરાતઃ અહીં ક્લિક કરો
- GPSC OJAS વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
આ પણ વાંચો : Gujarat Anubandham Portal Online Registration