Balasinor Gujarat Municipality Recruitment 2024: ગુજરાત મહાનગરપાલિકામાં પરીક્ષા વિના સીધી ભરતી , પગાર ₹ 30,000

Gujarat Municipality Recruitment (ગુજરાત મહાનગરપાલિકા ભરતી): નમસ્કાર મિત્રો, ગુજરાત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો માટે ભરતીની એક જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની અધિકૃત સૂચના તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. જાહેરાતમાં જણાવેલ મુજબ, કોઈ પણ પ્રકારની લિખિત પરીક્ષા વગર જ સીધી ભરતી કરવામાં આવશે. આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

ગુજરાત મહાનગરપાલિકા દ્વારા સીટી મેનેજર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નથી, ફક્ત ઇન્ટરવ્યૂ આધારે ઉમેદવારોની પસંદગી થશે. આ લેખમાં અમે તમને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 છે. આ ભરતી માટે ઉમેદવારોને બાલાસિનોર મહાનગરપાલિકા કચેરીમાં જઈને ઇન્ટરવ્યૂ આપવું પડશે. આ ભરતીમાં પાત્ર ઉમેદવારોને માસિક રૂપિયા 30,000 નો પગાર આપવામાં આવશે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે.

વિભાગબાલાસિનોર મ્યુનિસિપાલિટી
પોસ્ટ વિવિધ 
અરજી ફીની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
પગાર ધોરણમાસિક રૂપિયા 30,000
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://mahisagar.nic.in/ 
Table 1) Balasinor Nagarpalika Recruitment

બાલાસિનોર મ્યુનિસિપાલિટી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવે મુજબ સીટી મેનેજર ના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો

ગુજરાત મ્યુનિસિપાલિટી માટે ભરતીની સૂચના 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત તારીખે તેમના પોતાના ખર્ચે રૂબરૂમાં ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું આવશ્યક છે, કારણ કે આ ભરતી માટે ઑનલાઇન અથવા ઑફલાઇન કોઈપણ ફોર્મ ભરવાનું નથી.

આ મ્યુનિસિપલ પદ માટે પસંદ થવા પર, તમને સરકારી નિયમો અનુસાર, 30,000 રૂપિયાનો માસિક પગાર મળશે. એ નોંધવું અગત્યનું છે કે આ ભરતી 11 મહિના સુધી ચાલતા ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટ માટે છે.

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

મ્યુનિસિપાલિટી ભરતી માટેનો ઇન્ટરવ્યુ 28 ફેબ્રુઆરી, 2024 ના રોજ બપોરના સમયે સુનિશ્ચિત થયેલ છે. તે બાલાસિનોર, જિલ્લા – મહિસાગરમાં બાલાસિનોર નગરપાલિકા કચેરી ખાતે યોજાશે.

સત્તાવાર વેબસાઈટMahisagar District Website અહીં ક્લિક કરો
જાહેરાત
Balasinor Municipal corporation Recuritment અહીં ક્લિક કરો

Leave a Comment