Vadodara Municipal Corporation Recruitment 2024 | VMC Recruitment 2024 | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

Vadodara Municipal Corporation Recruitment 2024 | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પટાવાળા, જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ 2024ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા 73
વય મર્યાદા પદ મુજબ અલગ અલગ
અરજી કરવાની છેલ્લી તારીખ22 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in
Read More- Vidyut sahayak recruitment 2024 apply online ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ

  • મેડિકલ ઓફિસર
  • જુનિયર કારકુન
  • કેસ રાઈટર
  • પટાવાળા
  • અન્ય

પોસ્ટની કુલ સંખ્યા

  • કુલ 73 જગ્યાઓ ખાલી છે.
  • શૈક્ષણિક લાયકાત: શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
    • આયુષ મેડિકલ ઓફિસર – આયુર્વેદ અથવા હોમિયોપેથિક ગ્રેજ્યુએટ
    • જુનિયર ક્લાર્ક– કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન
    • કેસ રાઇટર– ધોરણ 12 મુ પાસ
    • પટાવાળા– ધોરણ 8 પાસ
    • આયા બેન– ધોરણ 4 પાસ
    • ડ્રેસર– ધોરણ 7 પાસ
  • ઉંમર મર્યાદા: નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.
  • અરજી ફી: કોઈ અરજી ફી નથી.
  • જોબ સ્થાન: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત, ભારત.

લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઉમેદવારો એ બાબત ધ્યાનમાં રાખવી કે આ ભરતી 11 માસના કરાર આધારે લેવામાં આવશે.

જે ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી થશે તેમને નિયમ મુજબ જુદા જુદા પદ માટે જુદો જુદો માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે જેમાં આયુષ મેડિકલ ઓફિસરને માસિક રૂપિયા 22000 ચૂકવવામાં આવશે. તેમજ બીજા પદો માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ના નિયમ મુજબ પગાર ચૂકવવામાં આવશે.

  •  ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ 13/03/2024 છે
  •  ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22/03/2024 છે

નોકરીની જાહેરાતઃ  અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો અને વધુ વિગતોઃ  vmc application form અહીં ક્લિક કરો

Leave a Comment